પ્રજાસત્તાક દિવસ 2023 વિશે જાણી અજાણી વાતો

પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 1950 ના રોજ, આઝાદી પછીના લગભગ 3 વર્ષ પછી, આપણે એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી પ્રજાસત્તાક બન્યા. 15 ઓગસ્ટ,1947ના રોજ એટલે કે પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ શાસનમાં થી અંત આવ્યો પરંતુ હજુ પણ આપણા દેશમાં એક સારા બંધારણનો અભાવ હતો. તદુપરાંત, ભારત પાસે એવા નિષ્ણાતો અને રાજકીય નેતા પણ ન હતા કે જે રાજ્યની દેશ વ્યવસ્થિત રીતે ચલાવવામાં મદદ કરી શકે. તેથી, એક વિશિષ્ટ બંધારણની રચના કરવાની જરૂર પડી કે જે ભારત માટે બનેલુ હોય તે સામગ્ર દેશ ને ચલાવવાં માં મદદરૂપ બને.

પ્રજાસત્તાક દિવસ અને બંધારણ:

બંધારણે ભારત સરકાર અધિનિયમ 1935 ને દેશના મૂળભૂત વહીવટી દસ્તાવેજ તરીકે બદલ્યું અને તેમાં સર્વ જાતિ માટેનુ લખાણ હતું. આપણા ભારતનું પ્રભુત્વ ભારતનું પ્રજાસત્તાક બન્યું. બંધારણીય સ્વતંત્રતા ને સુનિશ્ચિત કરવા માટે, તેના અનેક ઘડવૈયાઓએ કલમ 395 માં બ્રિટિશ સંસદના અગાઉના બધા કૃત્યોને રદ કર્યા. તેથી ભારત 26 જાન્યુઆરીએ તેના બંધારણને અમલ માં આવાથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ (Republic Day) 2023 ની શુભકામના અને સંદેશાઓ

પ્રજાસત્તાક દિવસ 2023 વિશે જાણી અજાણી વાતો:

પ્રજાસત્તાક દિવસ વિશે ની જાણવા જેવી માહિતી

  • ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
  • ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ 26 જાન્યુઆરી 1950 ના રોજ, ભારતનું બંધારણ તમામ ભારતીયો માટે લાગુ કરવામાં આવ્યું હતું.
  • બાબા સાહેબ આંબેડકરે, જેમને ભારતના બંધારણીય ધારાસભ્ય કહેવામાં આવે છે, તેમણે ભારતનું બંધારણ બનાવવાની પ્રક્રિયામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે.
  • ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતીય બંધારણને લખવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
  • મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને આઝાદી અપાવવા માટે સખત મહેનત કરી.
  • ગણતંત્ર દિવસ પર, ભારતના પીએમ રાજપથ પર ધ્વજ ફરકાવે છે. દર વર્ષે રાજપથ પર 26 જાન્યુઆરીની પરેડનું આયોજન કરવામાં આવે છે.
  • 26 જાન્યુઆરી 1950 કોર લાર્ડ માઉંટ બેટન (ગવર્નર જર્નલ) ના સ્થાન પર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા
  • પહેલી પરેડ 1955માં ગણતંત્ર દિવસ પર યોજાઈ હતી.
  • ત્યાર બાદ અથાગ પ્રયત્નો અને મહાનુભાવો દ્વારા અલગ અલગ દેશ ના બંધારણ નો અભ્યાસ કરી અને બધા લોકો સાથે મળી ને જેમાં ખાસ ફાળો ડૉ.બી.આર. આંબેડકર નો છે. અને અંતે 166 ની મહેનત બાદ 28 ઓગસ્ટ, 1947ના રોજ બંધારણ ત્યાર કરવામાં આવ્યું. તૈયાર કર્યા પછી, તે જ સમિતિ દ્વારા 4 નવેમ્બર, 1947ના રોજ બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
  • ભારત દેશમાં 26 જાન્યુઆરીની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે તે દિવસે જાહેર રજા હોય છે શાળા કોલેજો ઓફિસમાં રજા હોય છે દિલ્હીમાં લાલ કિલ્લા પર વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે આવે છે.
  • ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગવાય છે અને આર્મી નેવી એરફોર્સ ધ્વજ વંદન કરે છે, અને તેમનો સન્માન કરવામાં આવે છે, માનનીય વડાપ્રધાન શ્રી પ્રવચન આપે છે, દેશમાં સૌથી ભવ્ય પરેડ યોજવામાં આવે છે, જે દિલ્હીના રાજપથમાં કરવામાં આવે છે, દેશના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ કરાવે છે.
  • આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપતિ હેઠળ હોય છે, ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે અને જવાનોને વિભિન્ન પુરસ્કાર આપવામાં આવે છે.
  • સાંસ્કૃતિક કાર્યક્રમમાં હોય છે શાળાઓમાં વિદ્યાર્થીઓ ધ્વજ વંદન કરે છે અને ઉજવણી કરે છે. ટીવીમાં રેડિયોમાં દેશભક્તિ ગીતો તેના કાર્યક્રમો ફિલ્મો વગેરે પ્રસારિત કરવામાં આવે છે.
  • 26મી જાન્યુઆરીએ, આપણે ભારતના પ્રજાસત્તાક દિવસ, દેશનો રાષ્ટ્રીય ઉત્સવ મનાવીએ છીએ.
  • 1950 માં આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું.
  • બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે, જેને ભારતના બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, જે ભારતનો સર્વોચ્ચ કાયદો છે.
  • ભારતીય બંધારણની પ્રસ્તાવના જણાવે છે કે દેશ એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક છે.
  • વડાપ્રધાને રાજઘાટ પર શહીદોનું સન્માન કરીને દિવસની શાનદાર ઉજવણીની શરૂઆત કરી.
  • આ દિવસે સંખ્યાબંધ મહાનુભાવો અને પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનોની સામે સર્વોચ્ચ સૈન્ય સન્માન પણ આપવામાં આવે છે.
  • દેશભરની શાળાઓ અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
  • ભાષણ અને ચર્ચા સ્પર્ધાઓ યોજવામાં આવે છે, અને બાળકોને રાષ્ટ્રગીત “જન ગણ મન” ગાવાનું શીખવવામાં આવે છે.
  • જેઓ આપણી સ્વતંત્રતા માટે લડ્યા છે તેમને સન્માનિત કરવા માટે આ દિવસ એક રીમાઇન્ડર તરીકે કામ કરે છે.

અને અંતે:

જો તમને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 41 times, 1 visit(s) today

Leave a Comment