પ્રજાસત્તાક દિવસ એ ભારત નો રાષ્ટ્રીય તહેવાર છે. 1950 ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું ત્યાર થી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવા માં આવે છે જેને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ વિશે ટુંકી માહિતી:
ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયું હતું તે સમયે ભારત પાસે પોતાનું બંધારણ હતું નહિ જેથી ડો. ભીમરાવ આંબેડકર ના વડપણ હેઠળ મુસદ્દા સમિતિ ની રચના કરવામાં આવી હતી જે 29 ઓગસ્ટ 1947 ના રોજ થી આ મુસદ્દા સમિતિ ની રચના થઈ હતી અને 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં મૂકવા માં આવ્યું હતું.
આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ 2023 વિશે જાણી અજાણી વાતો
પ્રજાસત્તાક દિવસ (Republic Day) 2023 ના શુભકામના સંદેશાઓ:
- મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.
- ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
- ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
- ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે.
- આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ.
- આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
- આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
- આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2023 ની શુભકામનાઓ
- જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.
- આ વિશેષ પ્રસંગે, ચાલો આપણે આપણી માતૃભૂમિને વચન આપીએ કે આપણે આપણા ધરોહર, ધર્મોની સમૃધ્ધિ અને સંરક્ષણ કરનારા દરેક કામ કરીશું.
- તરવું હોય તો સમંદર માં તરો, નદી અને નાડા માં શું રાખું છે. પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો, આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
- બચપન કા વોભી એક દોર થા ગણતંત્ર મેં ભી ખુશી કા શોર થા.ના જાને ક્યુ મેં ઇતના બડા હો ગયા, ઇન્સાનિયત મેં મજહબી બૈર હો ગયા!
- ચલો દેશભક્તિ કે ગીત ગાતે હૈં, ગણતંત્ર દિવસ કા યે પર્વ માનતે હૈં.
- ગણતંત્ર દિવસ આયા હૈ, રાષ્ટ્રભક્તિ ઓર પ્રેમ કા દિન લાયા હૈ. પ્રજાસત્તાક દિવસ ની શુભકામના
- ચાલો, ઇસ ગણતંત્ર દિવસ પર એક સ્વપ્ન દેખે: એક રાષ્ટ્ર, એક ઉદેશ્ય, ઓર એક પહચાન.
- ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે, આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.
- મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ, અને હૃદયમાં ઉત્સાહ. ચાલો પ્રજાસત્તાક દિન પર આપણા ભારતને સલામ કરીએ.
- ભિન્ન ભાષા, ધર્મ, જાત, પ્રાંત વેશ અને પરિવેશ પણ આપણા સહુનું ગૌરવ એક આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો. પ્રજાસત્તાક દિવસ ની શુભકામના
- જે હસતા હસતા ફાંસી પર ચઢી ગયા, જેમણે દેશ ખાતર છાતીમાં ગોળી ખાધી અને જેઓ દેશ માટે બલિદાન વોહર્યું એવા વીર સપૂતોને આજના દિવસે સલામ કરીએ છીએ. “ગણતંત્ર દિવસની શુભકામનાઓ”
- ચાલો આ 73 માં ગણતંત્ર દિવસ પર વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
- આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે દેશહિત અને રાષ્ટ્રહિત કાજે લોકશાહીનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરીએ “73 માં રિપબ્લિક ડે” ની શુભકામનાઓ.
- આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો સ્વચ્છતા, ભાઇચારા અને દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થઇએ અને આવનારા સમયમાં સાથે મળીને વિકાસની એ હરણફાળ ભરીએ કે વિશ્વફલકમાં ભારતનું નામ ચારેબાજુ ગુંજે. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
- આ પ્રજાસત્તાક દિને ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે, આપણે આપણા દેશને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.
- હેપી પ્રજાસત્તાક દિન ના જીવો ધર્મના નામે, ના મરો ધર્મના નામે, માનવતા એ દેશનો ધર્મ છે, જીવો દેશના નામે.
- ના કેસરી મારો છે, ના તો લીલો મારો છે, અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે, આખે આખો ત્રિરંગો મારો છે. પ્રજાસત્તાક દિવસ ની શુભકામના
- મૃત્યુ પછી પણ દેશનું દુઃખ દિલમાંથી નહીં નીકળે, દેશની સુવાસ પણ આવશે મારી માટીમાંથી જય જવાન જય કિસાન
- તમામ ભારતીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ, હું પ્રાર્થના કરું છું કે કોઈની નજર ના લાગે મારા દેશને. દરેક ક્ષણે ફૂલોની જેમ મહેકતો રહે મારો દેશ.
- ઉઠો જાગો ઓ વતનવાસીઓ, આ વતન પર દુશ્મનોની નજર છે, બતાવી દો દુશ્મનને કે તમને પણ વતનની કદર છે.
- આ માટી વસે છે મારા હ્રદયમાં, તેના માટે તો હું સંપૂર્ણ કુર્બાન, કહે છે લોહીનું એક એક બુંદ, મારો વ્હાલો ભારત દેશ મહાન.
- દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર થયા છીએ અમે, કોઈ પૂછે કોણ છો તમે? તો ગર્વ થી કહો ભારતીય છીએ અમે. Happy Republic Day
- 31 રાજ્યો, 1618 ભાષાઓ, 6400 જાતિ, 6 ધર્મો, 6 વંશીય જૂથો, 29 મુખ્ય તહેવારો અને 1 દેશમાં એક ભારતીય હોવાનો ગર્વ રહો!
- મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ, ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.
- ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.
- આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
- આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2023 ની શુભકામનાઓ
અને અંતે:
જો તમને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો પરિવારજનો અને સભ્યો સાથે શેર કરવા વિનંતી.
Visited 46 times, 1 visit(s) today