100 થી વધુ મહાદેવ શ્લોક અને સ્ટેટસ

મહાદેવ ના श्लोक અને સ્ટેટસ સાથે આજે નવો લેખ લઈ ને આવ્યા છે જેમાં ભગવાન શિવ ની ભક્તિ કરનાર વ્યક્તિ ને શિવ ગમે તેવા શબ્દો થી તેમને અરજ કરવા માં આવતી હોય તો તે શિવ દ્વારા સ્વીકારવામાં આવતી હોય છે જેમાં આજે અમે અહીં શિવ ના 100 થી વધુ મહાદેવ ના श्लोक અને સ્ટેટસ લઈ ને આવ્યા છે જે નીચે મુજબ છે .

આ પણ વાંચો – શિવ તાંડવ સ્ત્રોતમ અને શિવ ચાલીસા ગુજરાતી અનુવાદ સાથે

અહી 100 થી વધુ જેટલા ભગવાન શિવ ના श्लोक અને સ્ટેટસ પ્રસ્તુત કરવા માં આવ્યા છે જે નીચે મુજબ છે.

મહાશિવરાત્રી વિશે ટુંકી માહિતી:

100 થી વધુ મહાદેવ श्लोक અને સ્ટેટસ ગુજરાતી માં

આપણા શાસ્ત્રોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે. જેમાં 1. કાળરાત્રિ (કાળી ચૌદસ) 2. મોહરાત્રિ (જન્માષ્ટમી) 3. મહારાત્રિ (મહાશિવરાત્રી). શિવરાત્રી એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. આમ તો દરેક સોમવાર ભગવાન શિવ એટલે કે દેવાધિદેવ મહાદેવનો આરાધનાનો દિવસ ગણાય છે. અને દર મહિનામાં (વદ ચૌદસના દિવસને) માસિક શિવરાત્રી ઉજવાય છે. પરંતુ વર્ષમાં શિવરાત્રિનો મુખ્ય તહેવાર કે જે વ્યાપક રૂપથી દેશભરમાં ઉજવાય છે જે વર્ષમાં બે વખત એટલે કે એક મહા માસમાં અને બીજો શ્રાવણ માસમાં આવે છે.

આ પણ વાંચો – ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples)

મહા માસમાં ઉજવાતો શિવરાત્રીનો તહેવાર મહાશિવરાત્રી કહેવાય છે. મહા માસની કૃષ્ણપક્ષની ચૌદસ ના દિવસે ઉજવાતા આ તહેવાર પર શ્રધ્ધાળુઓ કાવડથી ગંગાજળ લઈ આવે છે અને ભગવાન શિવને સ્નાન કરાવે છે.

જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહાવદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે. જેને આપણે ઉજવીએ છે.

મહાદેવ श्लोक:

  • न पुण्यं न पापं न सौख्यं न दु:खं न मन्त्रो न तीर्थं न वेदो न यज्ञः | अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्द रूप: शिवोऽहं शिवोऽहम् ||

આ પણ વાંચો – સંકટનાશન ગણેશ સ્ત્રોતમ અર્થ સાથે

  • प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् । खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम्

મહાદેવ શ્લોક ગુજરાતી માં

  • ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नम् । पद्मासीनं समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृत्तिं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् ॥ મહાદેવ ના श्लोक અને સ્ટેટસ
  • करचरण कृतं वा क्कायजं कर्मजं वाश्रवणनयनजं वा मानसं वापराधम् ।विहितम विहितं वा सर्वमे तत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ॥
  • मंदाकिनी सलिल चन्दन चर्चिताय नन्दी श्वर प्रमथ नाथ महेश्वराय। मन्दार पुष्प बहुपुष्प सु पूजिताय तस्मै मकाराय नमः शिवाय॥
  • न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम् । जराजन्मदुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शंभो ॥

આ પણ વાંચો – હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે

  • मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे। न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्॥

મહાદેવ શ્લોક ગુજરાતી માં

  • श्वेतदेहाय रुद्राय श्वेतगंगाधराय च। श्वेतभस्माङ्गरागाय श्वेतस्वरूपिणे नमः।।
  • नमामीशमीशान निर्वाणरूपं। विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं।निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं।
  • ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
  • महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः।सुरासुरैर्यक्षमहोरगाद्यै: केदारमीशं शिवमेकमीडे।।
  • पद्मावदातमणिकुण्डलगोवृषाय कृष्णागरुप्रचुरचन्दनचर्चिताय।भस्मानुषक्तविकचोत्पलमल्लिकाय नीलाब्जकण्ठसदृशाय नम: शिवाय।।
  • यं डाकिनीशाकिनिकासमाजे निषेव्यमाणं पिशिताशनैश्च। सदैव भीमादिपदप्रसिद्धं तं शंकरं भक्तहितं नमामि।।
  • नमस्ते भगवान रुद्र भास्करामित तेजसे। नमो भवाय देवाय रसायाम्बुमयात्मने।।
  • निराकारमोंकारमूलं तुरीयं। गिराज्ञानगोतीतमीशं गिरीशं। करालं महाकालकालं कृपालं। गुणागारसंसारपारं नतोऽहं।।
  • दृशं विदधमि क करोम्यनुतिशमि कथं भयाकुल:। नु तिश्सि रक्ष रक्ष मामयि शम्भो शरणागतोस्मि ते।।
  • आदित्य सोम वरुणानिलसेविताय यज्ञाग्निहोत्रवरधूमनिकेतनाय। ऋक्सामवेदमुनिभि: स्तुतिसंयुताय गोपाय गोपनमिताय नम: शिवाय।।
  • अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम्। अकालमृत्यो: परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम्।।
  • मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय। मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नम: शिवाय।।
  • रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये।। ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति।।

મહાદેવ શ્લોક ગુજરાતી માં અનુવાદ સાથે

  • लम्बत्स पिङ्गल जटा मुकुटोत्कटाय दंष्ट्राकरालविकटोत्कटभैरवाय। व्याघ्राजिनाम्बरधराय मनोहराय त्रिलोकनाथनमिताय नम: शिवाय।।
  • सदुपायकथास्वपण्डितो हृदये दु:खशरेण खण्डित:। शशिखण्डमण्डनं शरणं यामि शरण्यमीरम्।
  • तुषाराद्रिसंकाशगौरं गभीरं। मनोभूतकोटिप्रभाश्री शरीरं।। स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा। लसद्भालबालेन्दु कण्ठे भुजंगा।।
  • देवगणार्चितसेवितलिंगम् भावैर्भक्तिभिरेव च लिंगम्। दिनकरकोटिप्रभाकरलिंगम् तत्प्रणमामि सदाशिवलिंगम्।।
  • न जानामि योगं जपं नैव पूजां। नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं।जरा जन्म दुःखौघ तातप्यमानं। प्रभो पाहि आपन्नमामीश शंभो।।
  • करचरण कृतं वा क्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधम्। विहितम विहितं वा सर्वमे तत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो।।
  • सविषैरिव भोगपगैखवषयैरेभिरलं परिक्षतम्। अमृतैरिव संभ्रमेण मामभिषिाशु दयावलोकनै:।।
  • तस्मै नम: परमकारणकारणाय दिप्तोज्ज्वलज्ज्वलित पिङ्गललोचनाय। नागेन्द्रहारकृतकुण्डलभूषणाय ब्रह्मेन्द्रविष्णुवरदाय नम: शिवाय।।
  • शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय। श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नम: शिवाय।।
  • सुताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसंख्यै:। श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि।।
  • श्वेतदेहाय रुद्राय श्वेतगंगाधराय च। श्वेतभस्माङ्गरागाय श्वेतस्वरूपिणे नमः।।
  • प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं।अखण्डं अजं भानुकोटिप्रकाशं।। त्रय: शूलनिर्मूलनं शूलपाणिं। भजेऽहं भवानीपतिं भावगम्यं।।
  • सर्वसुगन्धिसुलेपितलिंगम् बुद्धिविवर्द्धनकारणलिंगम्। सिद्धसुरासुरवन्दितलिंगम् तत्प्रणमामि सदाशिवलिंगम्।।
  • नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नम: शिवाय।। મહાદેવ ના श्लोक અને સ્ટેટસ
  • मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे। न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्।।

મહાદેવ સ્ટેટસ:

  • હીરા મોતી તો શેઠ લોકો પહેરે, અમે તો મહાદેવ ના ભકત એટલે રૂદ્રાક્ષ પહેરીએ.
  • એક પણ ગુનાને જતો ના કરેએને ન્યાયાધીશ કહેવાય, અને એક વાર જેના શરણે જતા રહો, ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.

મહાદેવ શ્લોક અને સ્ટેટસ

  • આખું બ્રહ્માંડ ઝુકે છે જેના શરણમાં, પ્રણામ છે એવા મારા મહાદેવના ચરણમાં.
  • જીસકી શિવ સે પ્રીત હૈ, ઉસકી હર જંગ મે જીત હૈ. હર હર મહાદેવ
  • જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ, એ ક્યારેય ન થાય અનાથ ઓમ નમ: શિવાય
  • સૌથી મોટો તારો દરબાર, તું જ બધાનો પાલનહાર ! સજા આપ કે માફી મહાદેવ, તું જ અમારી સરકાર
  • જે અમૃત પીવે છે તેને દેવ કહે છે, પણ જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.
  • આપી દો મહાદેવ બસ એક જ વરદાન, અમારાથી ના થાય કોઈ દિવસ ખોટું કામ…
  • હોય તો ગંગા જેવી!! પહાડ હોય તો ગિરનાર જેવો!! રણ હોય તો કચ્છ જેવું ને!! દેવ હોય તો મારા મહાદેવ જેવો!!
  • જે સુખ આખાં વિશ્વમાં નથી તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે.

મહાદેવ શ્લોક અને સ્ટેટસ

  • દેવો આગળ દુત કાયમ રૂપાળા ફરે, પણ ભેળા રાખે છે ભૂત ઈ કૈલાશ વાલો કાગડા. હર હર મહાદેવ. મહાદેવ ના श्लोक અને સ્ટેટસ
  • હસીને પીધો છે જેણે વિષ ભરેલ પ્યાલો, શું ડર હોય જ્યારે સાથે આપણી હોય ત્રિશુલ વાળો.
  • બિનજરૂરી ચિંતા છોડી દો અને મહાદેવ નું નામ લો, તમારું કામ કર્યા કરો મહાદેવ તમારી સાથે જ છે. મહાદેવ ના श्लोक અને સ્ટેટસ
  • મેં તારું નામ લઈને જ બધા કામ કર્યા છે “મહાદેવ” અને લોકો કહે છે છોકરો “નસીબદાર” છે.
  • ના કોઈ અમારું અને ના અમે કોઈના, બસ એક મહાદેવ જ છે, અને અમે તેમના.
  • જિનકે રોમ-રોમ મેં શિવ હૈં, વહી વિષ પિયા કરતે હૈં, જમાના ઉન્હેં ક્યાં જલાયેંગા, જો શૃંગાર હી અંગાર સે કરતે હૈં.

100 થી વધુ મહાદેવ શ્લોક અને સ્ટેટસ

  • હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો, શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.
  • ખાલી શબ્દો જ અલગ છે, બાકી જવાબ તો એક જ છે, માં કહો કે મહાદેવ બધું એક જ છે !!
  • મને મારા મહાદેવ પર વિશ્વાસ છે, એ થોડું મોડું કરશે પણ બધું સારું જ કરશે !!
  • જે પણ કરો સાચા દિલથી કરો, પ્રેમ મહાદેવ જેવો અને ઇન્તજાર સતી જેવો !!
  • થઇ જાય છે બધું કામ મારું, જયારે લઉં છું #ભોળાનાથ નામ તમારું !!
  • શિવ સમું કોઈ ભોળું નથી, એટલેજ તો કોઈ તેઓ થી અળગું નથી, જીવ અને શિવનું મિલન સહેલું નથી, બસ હ્રદયથી કરો પોકાર તો અઘરું પણ નથી.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

 

Visited 1,563 times, 1 visit(s) today

Leave a Comment