નવરાત્રિ ના મેસેજ અને શુભકામના સંદેશા તથા મંત્રો

નવરાત્રિ એટલે માં દુર્ગા ની ઉપાસના અને આરાધના નો પવિત્ર તહેવાર. નવરાત્રિ ના આ નવ દિવસો દરમ્યાન માં દુર્ગા ના નવ સ્વરૂપ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અહી નવરાત્રિ ના પાવન પર્વ નિમિતે શુભકામના ના સંદેશાઓ તથા મેસેજ અને મંત્રો તથા સ્ત્રોતો લઈને આવ્યા છે જે અહી નીચે પ્રસ્તુત કરવા માં આવ્યા છે.

આ નવ દિવસો માં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિ માં ગરબા ની રમઝટ બોલાવે છે અને સતત નવ દિવસ સુધી સંગીત ના તાલ સાથે તાલ મિલાવી ને ધામધૂમ થી ગરબા ની મજા માણતા હોય છે. આ વર્ષે નવરાત્રિ 26 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહી છે અને દશેરા 05 ઓકટોબર ના રોજ ઉજવવામાં આવશે.

આ પણ વાંચો – સંકટનાશન ગણેશ સ્ત્રોતમ અર્થ સાથે

નવરાત્રી હિન્દુઓનો અને ખાસ કરીને ગુજરાત નો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ “નવ રાત” થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ એટલે કે દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દસમો દિવસ દશેરા તરીકે ઉજવવા માં આવે છે.

આ પણ વાંચો – નવરાત્રિ ના નવ દિવસ નું મહત્વ અને માતાજી ના સ્વરૂપ નો ઈતિહાસ

નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે, જેમાંથી એક મહિષાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય, અગ્નિ, વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું. તેથી, દેવોની હાકલ સાંભળીને, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું, આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું, અંતે મહિષાસુર નામના દુષ્ટનો પરાજય થયો અને મા દુર્ગા નામની સારી જીતી.

માતાજી ના આ પાવન પર્વ પર અહી અમે તમારા માટે મંત્રો, સંદેશાઓ, શુભકામના અને મેસેજ લઈ ને આવ્યા છે. જે નીચે મુજબ છે.

નવરાત્રિ ના મેસેજ શુભકામના મંત્રો અને સ્ત્રોતો

નવરાત્રિ ના શુભકામના ના મેસેજ:

  • નવલી નવરાત્રી ના ઉત્સવ ની જેમ આપનું જીવન પણ આનંદ થી છલકી જાય એવા માના આશીર્વાદ.મા જગદંબા સૌનું ભલું કરે.નવરાત્રી પર્વ ની આપને ઘણી શુભકામના.
  • યા દેવી સર્વભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા નમત્સયૈ નમત્સયૈ નમત્સયૈ નમો નમ:
  • નવરાત્રી એટલે હિન્દૂ ધર્મ ના માતાજી માટે ની હિન્દૂ ની તપસ્યા ના નવ દુર્ગા માં ના નવ દિવસ એટલે નવરાત્રી.
  • આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારાં તરફ થી શુભેચ્છા પાઠવું છું. માતાજી નવદુર્ગા માં આપ સૌના પરિવાર માં સુઃખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે એજ માઁ ભગવતી ના ચરણો માં પ્રાર્થના.
  • પ્રેમ, ભક્તિભાવ ના આવા પવિત્ર તહેવાર નવરાત્રિ ની આપ સર્વ ને શુભકામનાઓ
  • પાયલ બાજે માની તાળી ને સંગ, ઢોલી નો ઢોલ વાગે, આખું અંબર ગાજે, વાગે ઘૂંઘરું માં ના ઘમ, ઘમ, ઘમ. આપના પરિવાર ખુબ ખુબ શુભકામના.

નવરાત્રિ ના મેસેજ શુભકામના સંદેશાઓ અને સ્ત્રોત

  • નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના. માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.
  • ગરવી ગુજરાતના ધબકાર સમા માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
  •  “માં” ના પાવન ચરણ નવરાત્રિ માં તમારા ઘર માં પડે, અને તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો વાસ થાય.

નવરાત્રિ ના મેસેજ શુભકામના સંદેશાઓ અને મંત્રો

  • માતાજી ના પાવન કદમ તમારા ઘરમાં આવશે, લાવશે ખુશી, આનંદ ને ભાગશે દુઃખ અને સંકટ. હેપી નવરાત્રી ની શુભકામના
  • આપ સૌને નવરાત્રી ની હાર્દિક શુભકામના. માતાજી આપ સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. નવરાત્રિ ના મેસેજ અને શુભકામના
  • માઁ દુર્ગા સૌને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી “નવરાત્રી” ઉત્સવ નિમિત્ત બધાને મંગલમય શુભેચ્છા.

નવરાત્રિ ના મેસેજ, શુભકામના, સંદેશાઓ, મંત્રો અને સ્ત્રોતો

  • માં દુર્ગા ને વિનંતી કરુ છુ કે…,આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે. આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે. નવરાત્રી પર્વ ની આપને હાર્દિક શુભકામના.
  • सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते… નવરાત્રિ ના મેસેજ અને શુભકામના
  • સર્વને “નવરાત્રી” ની શુભકામના તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના.
  • માઁ નવ દુર્ગા, માં અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માં ભગવતી, માંદુર્ગા, જગત જનની માં જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના

નવરાત્રિ ના મેસેજ, શુભકામના, સંદેશાઓ, મંત્રો અને સ્ત્રોતો

  • માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
  • આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું જીવન પણ સુખો થી છલકાઈ જાય એવા મા દુર્ગાને આશીર્વાદ માં દુર્ગા સૌ નું ભલું કરે. નવરાત્રિ ના મેસેજ અને શુભકામના
  • યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.

નવરાત્રિ ના મેસેજ, શુભકામના, સંદેશાઓ, મંત્રો અને સ્ત્રોતો

  • મા દુર્ગાના આશીર્વાદથી જીવનમાં અનિષ્ટને હરાવો. આ નવરાત્રી તમારા અને તમારા પરિવાર માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે! નવરાત્રી ની શુભકામના
  • या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • નવરાત્રિ ના આ શુભ દિવસો દરમિયાન આનંદ, સુખ, શાંતિ, પ્રાર્થના અને સમૃદ્ધિ સાથે આનંદી નવરાત્રી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય મા દુર્ગા! શુભ નવરાત્રી હોય. નવરાત્રિ ની શુભકામના
  • या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • શક્તિનુ પર્વ એટલે નોરતા ( નવરાત્રી ) …અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…
  • या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.

Navratri na message in Gujarati

  • या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. નવરાત્રિ ના મેસેજ અને શુભકામના
  • या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
  • ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
  • सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके। शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

નવરાત્રિ ના નવ દિવસ ના મંત્રો:

૧) શૈલપુત્રી નો પ્રાથના મંત્ર:

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।

वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

૨) બ્રહ્મચારિણી નો પ્રાથના મંત્ર:

दधाना कर पद्माभ्यामक्षमाला कमण्डलू।

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥

૩) ચંદ્રઘન્ટા નો પ્રાથના મંત્ર:

पिण्डज प्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।

प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विश्रुता॥

૪) કુષ્માંડા નો પ્રાથના મંત્ર:

सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

નવરાત્રિ ની શુભકામના

૫) સ્કંદમાતા નો પ્રાથના મંત્ર:

सिंहासनगता नित्यं पद्माञ्चित करद्वया।

शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

૬) કાત્યયાની નો પ્રાથના મંત્ર:

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

૭) કાળરાત્રિ નો પ્રાથના મંત્ર:

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता। लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥

वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा। वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

૮) મહાગૌરી નો પ્રાથના મંત્ર:

श्वेते वृषेसमारूढा श्वेताम्बरधरा शुचिः।

महागौरी शुभं दद्यान्महादेव प्रमोददा॥

૯) સિદ્ધિદાત્રી નો પ્રાથના મંત્ર:

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

આ નવરાત્રિ ના પાવન પર્વ પર માતાજી તમારી સર્વ મનોકામના પુર્ણ કરે તથા આપ ના સર્વ સપના સાકાર થાય તેવી માં જગદંબા ને પ્રાથના.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 460 times, 1 visit(s) today

Leave a Comment