સંકટનાશન ગણેશ સ્ત્રોતમ અર્થ સાથે

ભગવાન શિવ અને માતા પાર્વતીજી ના સુપુત્ર એવા ગણપતિ બાપા ને કોઈ પણ શુભ કાર્ય પહેલા યાદ કરવામાં આવે છે. ગણપતિ ને વિવિધ ભજનો, સ્ત્રોત, મંત્રો, ભજન, આરતી વગેરે થી રિજવવામાં આવે છે જેમાં સંકટનાશન ગણેશ સ્તોત્રમ (Sankatnashan Ganesh Strotam In Gujarati) વિશે ની માહિતી આજે અમે અહીં પ્રસ્તુત છે.

આ પણ વાંચો – હનુમાન ચાલીસા ગુજરાતી ભાવાર્થ સાથે

ભગવાન ગણેશ ને દુંદાળા દેવ, લંબોદર, ગજાનન, વક્રતુંડ, ગણેશ, ગણપતિ, સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ભાલચંદ્ર વગેરે અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે.

ગણપતિ ના માતા પિતા નું નામ શિવજી અને પાર્વતી છે. અને રિદ્ધિ સિદ્ધિ ને તેમના પત્ની તરીકે ઓળખવામાં આવે છે તેમના પુત્રો ના નામ શુભ અને લાભ છે અને બે પુત્રીઓ લક્ષ્મી અને સરસ્વતી છે. ગજાનન નું વાહન મૂષક છે તેમનું મુખ હાથી સમાન છે.

અન્ય દેવો ની દ્રષ્ટીએ ભગવાન ગજાનન એ માત્ર ભારત માં જ નહિ પરંતુ વિદેશ માં પણ જાણીતા છે. ગણોના સ્વામી હોવાના કારણે તેમને ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે.

સંકટનાશન ગણેશ સ્તોત્રમ ના પ્રથમ સ્ત્રોત થી લઇ ને બધા સ્ત્રોત નું અહીં ગુજરાતી (Sankatnashan Ganesh Strotam In Gujarati) માં અનુવાદ કરી ને પ્રસ્તુત કરવા માં આવ્યું છે.

ગણપતિ ના આ સંકટનાશન ગણેશ સ્તોત્રમ (Sankatnashan Ganesh Strotam In Gujarati) એ ડર દૂર કરવા અને ઇચ્છાઓ ની પૂર્તિ કરવા માટે તેનો પાઠ કરવા માં આવે છે આ સ્ત્રોત ને ખુબ જ પ્રભાવી માનવા માં આવે છે. આ સ્ત્રોત ના અંત માં દર્શાવવામાં આવ્યું છે તેમ આ સ્ત્રોત તમામ ઇચ્છાઓ ને પૂર્ણ કરે છે તથા ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ કરવા માટે મદદરૂપ થાય છે.

સંકટનાશન ગણેશ સ્તોત્રમ (Sankatnashan Ganesh Strotam In Gujarati) ના અર્થ સાથે અહીં દર્શાવવામાં આવેલ છે અને નીચે સંસ્કૃત માં અને ગુજરાતી માં પણ દર્શાવવામાં આવેલ છે.

સંકટનાશન ગણેશ સ્તોત્રમ ગુજરાતી અર્થ સાથે: (Sankatnashan Ganesh Strotam with meaning)

સંકટનાશન ગણેશ સ્તોત્રમ ગુજરાતી અર્થ સાથે

नारद उवाच ।

નારદ ઉવાચ ।

નારદજી કહે છે

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।

भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिद्धये ॥ १॥

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।

ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥

પાર્વતી નંદન શ્રીગણેશજી ને નતમસ્તક પ્રણામ કરીએ અને પછી, પોતાની આયુ, કામના અને અર્થ ની સિદ્ધિ માટે શ્રીગણેશજી નું હમેંશા સ્મરણ કરવું.

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।

तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥

પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।

તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥

પ્રથમ વક્રતુંડ, બીજા એકદંત, ત્રીજા કૃષ્ણાપિંગાક્ષ, ચોથા ગજવકત્ર

• કૃષ્ણપિઙ્ગાક્ષં એટલે કાળી અને ભુરી આંખો વાળા

• ગજવકત્ર એટલે હાથી ના મુખ સમાન

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ॥ ३॥

લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।

સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥

પાંચમા લંબોદર, છઠ્ઠા વિકટ, સાતમા વિઘનરાજેન્દ્ર, આઠમા ધૂમ્રવર્ણ

લંબોદર એટલે મોટા પેટવાળા

વિઘનરાજેન્દ્ર એટલે વિઘ્નો નો નાશ કરનાર

ધૂમ્રવર્ણ એટલે ધુમાડા ના વર્ણ સમાન

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॥ ४॥

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥

નવમું ભાલચંદ્ર, દસમું વિનાયક, અગિયારમું ગણપતિ અને બારમું ગજાનન

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः ॥ ५॥

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।

ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫

આ બાર નામોનું જે વ્યક્તિ ત્રણેય સમય માં એટલે કે પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સંઘ્યાકાળ પઠન કરે છે તેને કોઈ પણ જાત ના વિઘ્ન નો ભય રહેતો નથી. આ સ્મરણ દરેક કાર્ય માં સિદ્ધિ મળે છે.

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।

पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिम् ॥ ६॥

વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।

પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥

આના થી વિધાભીલાશી (વિદ્યાર્થી) ને વિદ્યા, ધનાર્થી (ધન અભિલાષી) ને ધન, પુત્રાર્થી (પુત્ર ઇચ્છુક) ને પુત્ર તથા મુમુક્ષુ ને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् ।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ॥ ७॥

જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।

સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥

આ ગણપતિ સ્ત્રોત નું જે જાપ કરે તેને છ મહિના માં ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થાય છે અને એક વર્ષ માં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે તે નિશ્ચિત છે અને તેમાં કોઈ શંકા નથી. આ પાઠ શરૂ કર્યા બાદ સળંગ છ મહિના સુધી સળંગ કરવું જોઈએ જો વચ્ચે દિવસ પડે તો ફરી થી શરૂઆત કરવી જોઈએ.

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ॥ ८॥

અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥

જે પુરુષ આ સ્ત્રોત લખી ને આઠ બ્રાહ્મણ ને સમર્પણ કરે છે તો ગણેશજી ની કૃપા થી બધા પ્રકાર ની વિદ્યા પ્રાપ્ત થાય છે.

॥ इति श्रीनारदपुराणे संकटनाशनं गणेशस्तोत्रं संपूर्णम् ॥

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

આ પ્રકારે શ્રીનારદ પુરાણ માં લખેલ શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ સંપૂર્ણ થાય છે.

સંસ્કૃત માં સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ (Sankatnashan Ganesh Strotam In Sanskrit):

સંકટનાશન ગણેશ સ્તોત્રમ In Hindi

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।

भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिद्धये ॥ १॥

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।

तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ॥ ३॥

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॥ ४॥

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः ॥ ५॥

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।

पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिम् ॥ ६॥

जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् ।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ॥ ७॥

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ॥ ८॥

॥ इति श्रीनारदपुराणे संकटनाशनं गणेशस्तोत्रं संपूर्णम् ॥

ગુજરાતી માં સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ (Sankatnashan Ganesh Strotam In Gujarati):

સંકટનાશન ગણેશ સ્તોત્રમ

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।

ભક્તાવાસં સ્મરેનિત્યં આયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧॥

પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।

તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ॥ ૨॥

લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।

સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩॥

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪॥

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।

ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુઃ ॥ ૫॥

વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।

પુત્રાર્થી લભતે પુત્રાન્મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬॥

જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।

સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭॥

અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮॥

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 910 times, 2 visit(s) today

Leave a Comment